રાજકોટમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, સ્થાનિકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની  કામગીરી ચાલી રહી છે. જેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધના પગલે સ્થાનિક લોકો રજૂઆત કરવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતો. સ્થાનિક લોકોની માંગ છે કે તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. Web Stories View more 30 લાખની હોમ […]

રાજકોટમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, સ્થાનિકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 17, 2020 | 2:39 PM

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની  કામગીરી ચાલી રહી છે. જેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધના પગલે સ્થાનિક લોકો રજૂઆત કરવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતો. સ્થાનિક લોકોની માંગ છે કે તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">