ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ,નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં ગઢડા ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખાખી જાડિયા સેવંતરા અને ગઢડામાં ધોધમાર વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી ગઢડાથી ભાયાવદર ખાખી જાડિયા અને ઉપલેટા તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં ગઢડા ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

http://tv9gujarati.in/rajkot-na-upleta…paani-ma-garkaav/
Follow Us:
| Updated on: Jul 15, 2020 | 1:59 PM

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખાખી જાડિયા સેવંતરા અને ગઢડામાં ધોધમાર વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી ગઢડાથી ભાયાવદર ખાખી જાડિયા અને ઉપલેટા તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં ગઢડા ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">