ગુજરાતમાં 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જામજોધપુરમાં 9.5 ઈંચ, જુઓ ક્યા કેટલો પડ્યો વરસાદ
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમા વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રવિવાર સવારના 6થી સોમવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર થવા પામી છે. વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગરના જામજોધપુરમાં થયો છે. જામજોધપુરમાં 9.5 ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયુ છે. ગુજરાતમાં કયા ? કેટલો પડ્યો […]
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમા વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રવિવાર સવારના 6થી સોમવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર થવા પામી છે. વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગરના જામજોધપુરમાં થયો છે. જામજોધપુરમાં 9.5 ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયુ છે. ગુજરાતમાં કયા ? કેટલો પડ્યો વરસાદ ? તે જાણવા જુઓ વીડિયો.
આ પણ વાંચોઃમોરબીના તળાવિયા ગામે નાળુ તુટતા કાર તણાઈ, ક્રેઈનની મદદથી કારને બહાર કઢાઈ, જુઓ વીડિયો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો