VIDEO: જુઓ આહવાના જંગલમાં 100 ફૂટથી વધુ ઉંચા ગિરમાળ ધોધનો નજારો, ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ

ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને પગલે ગિરમાળ ધોધ સક્રિય બન્યો છે. મહાલ વિસ્તારનો આ ધોધ 100 ફૂટથી વધુ ઉંચાઈ ધરાવે છે. આહવાના જંગલ વિસ્તારમાં છુપાઈ બેસેલો આ ધોધ ગુજરાતમાં સૌથી ઊંચો ધોધ હોવાનું મનાય છે. પ્રકૃતિએ પોતાની મહેર ડાંગ જિલ્લા ઉપર વરસાવી હોય તેવું કહી શકાય. આ પણ […]

VIDEO: જુઓ આહવાના જંગલમાં 100 ફૂટથી વધુ ઉંચા ગિરમાળ ધોધનો નજારો, ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ
Follow Us:
| Updated on: Aug 16, 2020 | 6:42 AM

ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને પગલે ગિરમાળ ધોધ સક્રિય બન્યો છે. મહાલ વિસ્તારનો આ ધોધ 100 ફૂટથી વધુ ઉંચાઈ ધરાવે છે. આહવાના જંગલ વિસ્તારમાં છુપાઈ બેસેલો આ ધોધ ગુજરાતમાં સૌથી ઊંચો ધોધ હોવાનું મનાય છે. પ્રકૃતિએ પોતાની મહેર ડાંગ જિલ્લા ઉપર વરસાવી હોય તેવું કહી શકાય.

આ પણ વાંચો:VIDEO: કચ્છમાં મેઘમહેર યથાવત, મુન્દ્રામાં 4 કલાકમાં પડ્યો 4 ઈંચ ધોધમાર વરસાદ

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">