VIDEO:વિશ્વામિત્રી નદીએ મચાવ્યું તોફાન, શહેરમાં નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો
વડોદરાની વિશ્વામિત્રી નદીએ તોફાન મચાવ્યું છે. શહેરમાં ઠેર-ઠેર નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રેલવે ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવાયું છે. સયાજીગંજથી અલકાપુરીને જોડતો અંડરપાસ પણ બંધ કરી દેવાયો છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય વિસ્તારોને જોડતો માર્ગ અગમચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: મોડાસાના બજારમાં પાર્ક […]
વડોદરાની વિશ્વામિત્રી નદીએ તોફાન મચાવ્યું છે. શહેરમાં ઠેર-ઠેર નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રેલવે ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવાયું છે. સયાજીગંજથી અલકાપુરીને જોડતો અંડરપાસ પણ બંધ કરી દેવાયો છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય વિસ્તારોને જોડતો માર્ગ અગમચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મોડાસાના બજારમાં પાર્ક કરેલા મોપેડમાં ચડ્યો સાપ, મોપેડમાં સાપ જોઈને થઈ નાસભાગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો