VIDEO: રાજ્યભરના વાલીઓ માટે સારા સમાચાર, ફી મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

રાજ્યભરના વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ફી મુદ્દે હાઇકોર્ટે ખુબ મહત્વનો ચુકાદો આપ્યોં છે. શાળા સંચાલકોને હાઇકોર્ટે ટકોર કરી છે. ટ્યુશન ફી સિવાય અન્ય પ્રકારની ફી નહીં લઇ શકાય. સાથે ફી માટે સરળ હપ્તાની વ્યવસ્થા ઉભી કરાય તેવી પણ હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. Web Stories View more 30 લાખની હોમ લોન […]

VIDEO: રાજ્યભરના વાલીઓ માટે સારા સમાચાર, ફી મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Follow Us:
| Updated on: Aug 05, 2020 | 11:05 AM

રાજ્યભરના વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ફી મુદ્દે હાઇકોર્ટે ખુબ મહત્વનો ચુકાદો આપ્યોં છે. શાળા સંચાલકોને હાઇકોર્ટે ટકોર કરી છે. ટ્યુશન ફી સિવાય અન્ય પ્રકારની ફી નહીં લઇ શકાય. સાથે ફી માટે સરળ હપ્તાની વ્યવસ્થા ઉભી કરાય તેવી પણ હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">