કોરોનાની મહામારીમાં જેલના કેદીઓ પણ આ રીતે કરી રહ્યાં છે મદદ, વાંચો વિગત

કિંજલ મિશ્રા | અમદાવાદ,  કોરોનાની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. વાઈરસનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સીિંગની સાથે સાથે માસ્ક, ગ્લોવ્સ જેવા રક્ષાત્મક સાધનોની અનિવાર્યતા છે. રાજ્યની જેલોમાં કેદીઓએ તેમની ફરજના ભાગરૂપે લોકોને કોરોનામાંથી મુક્તિ અપાવવાનું અનોખું અભિયાન હાથ ધર્યું છે. Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય […]

કોરોનાની મહામારીમાં જેલના કેદીઓ પણ આ રીતે કરી રહ્યાં છે મદદ, વાંચો વિગત
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:06 AM

કિંજલ મિશ્રા | અમદાવાદ,  કોરોનાની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. વાઈરસનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સીિંગની સાથે સાથે માસ્ક, ગ્લોવ્સ જેવા રક્ષાત્મક સાધનોની અનિવાર્યતા છે. રાજ્યની જેલોમાં કેદીઓએ તેમની ફરજના ભાગરૂપે લોકોને કોરોનામાંથી મુક્તિ અપાવવાનું અનોખું અભિયાન હાથ ધર્યું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Prisoners are also making masks in jail

આ પણ વાંચો :   સ્ટાફના 14 લોકોનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યા બાદ મંત્રી પણ ક્વૉરન્ટાઈન, વાંચો વિગત

અમદાવાદ, વડોદરા અને રાજકોટની ત્રણેય મધ્યસ્થ જેલ દ્વારા કુલ 67809 માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેલ દીઠ 25 એમ કુલ 75 કેદીઓ માસ્ક બનાવવાની કામગીરીમાં જોડાયા છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં 28300,  રાજકોટ મધ્યસ્થ જેલમાં 30909 અને વડોદરા મધ્યસ્થ જેલમાં 8600 માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Prisoners are also making masks in jail

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેલમાં બનેલા કુલ માસ્કમાંથી રાજ્યના નાગરીકો દ્વારા 7954 માસ્કની ખરીદી કરવામાં આવી છે. જેલમાં બનેલા બહુ બધા માસ્ક અન્ય સરકારી વિભાગ દ્વારા ખરીદવામાં આવ્યા છે. વિવિધ સરકારી વિભાગ અને નિગમ દ્વારા હજુ પણ માસ્કની માંગ હોવાથી ત્રણેય મધ્યસ્થ જેલમાં માસ્ક ઉત્પાદન ચાલુ છે. અત્રે ઉલ્લીખનીય છે કે મધ્યસ્થ જેલ સહિતની અન્ય જેલના કેદીઓને પણ જેલમાં બનેલા માસ્ક જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">