સાંસદના બંગલે જન્માષ્ટમીની ઉજવણી ભારે પડી! પોરબંદર સાંસદના પુત્ર નૈમીષ ધડૂકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

પોરબંદરના સાંસદ રમેશ ધડૂકના પુત્ર નૈમીષ ધડૂકનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાંસદના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ સાંસદ પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો અને મહેમાનોએ માસ્ક પણ પહેર્યા નહતા. Web Stories View more 30 લાખની […]

સાંસદના બંગલે જન્માષ્ટમીની ઉજવણી ભારે પડી! પોરબંદર સાંસદના પુત્ર નૈમીષ ધડૂકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:31 PM

પોરબંદરના સાંસદ રમેશ ધડૂકના પુત્ર નૈમીષ ધડૂકનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાંસદના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ સાંસદ પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો અને મહેમાનોએ માસ્ક પણ પહેર્યા નહતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">