રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી, આજે ડેરીના ડિરેક્ટરો ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જયેશ રાદડિયાની આગેવાનીમાં ચૂંટણી યોજાશે. આજે ડેરીના ડિરેક્ટરો ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં ગોવિંદ રાણપરિયા અને જ્યોત્સાબેન ગઢિયા રિપીટ થશે તથા 11 ડિરેક્ટરો નવા ચહેરાઓને તક મળશે. જિલ્લા બેન્ક અને રા.લો.સંઘ બાદ ત્રીજી સહકારી સંસ્થાની ચૂંટણી છે. Web Stories View more SBI પાસેથી 25 […]

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી, આજે ડેરીના ડિરેક્ટરો ઉમેદવારી ફોર્મ ભરશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:37 AM

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જયેશ રાદડિયાની આગેવાનીમાં ચૂંટણી યોજાશે. આજે ડેરીના ડિરેક્ટરો ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં ગોવિંદ રાણપરિયા અને જ્યોત્સાબેન ગઢિયા રિપીટ થશે તથા 11 ડિરેક્ટરો નવા ચહેરાઓને તક મળશે. જિલ્લા બેન્ક અને રા.લો.સંઘ બાદ ત્રીજી સહકારી સંસ્થાની ચૂંટણી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ‘રાજસ્થાનનું રાજકારણ, ગુજરાતમાં ગતિવિધિ’, CM અશોક ગહેલોતે ભાજપ પર સાધ્યું નિશાન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">