પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે: DGP શિવાનંદ ઝા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા લોકડાઉનનો ભંગ થશે તો છોડવામાં નહીં આવે અને પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે. ત્યારે વધુમાં પોલીસ વડાએ જણાવ્યું કે ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકશો તો મોટી કાર્યવાહી પણ કરાશે. મહેસાણામાં આ મુદ્દે એક વ્યક્તિ પર […]

પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે: DGP શિવાનંદ ઝા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:58 AM

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા લોકડાઉનનો ભંગ થશે તો છોડવામાં નહીં આવે અને પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે. ત્યારે વધુમાં પોલીસ વડાએ જણાવ્યું કે ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકશો તો મોટી કાર્યવાહી પણ કરાશે. મહેસાણામાં આ મુદ્દે એક વ્યક્તિ પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વતન જવા ઈચ્છતા લોકો માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. વ્યવસ્થામાં સરકારને સાથ આપો તે જરૂરી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">