નવસારી જિલ્લામાં કોરોનાના 4 પોઝિટીવ કેસ, પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે છે
નવસારી જિલ્લામાં 4 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. ખાસ કરીને પોલીસ વિભાગ લોકડાઉનનું પાલન કરાવવા માટે મેદાને પડ્યુ છે. જિલ્લાના 4 ગામોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં પોલીસની હિંમતને વધારવા માટે જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ દિવસ-રાત મહેનત કરી રહી છે. પોલીસના જવાનોને સુવિધાઓ […]
નવસારી જિલ્લામાં 4 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. ખાસ કરીને પોલીસ વિભાગ લોકડાઉનનું પાલન કરાવવા માટે મેદાને પડ્યુ છે. જિલ્લાના 4 ગામોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં પોલીસની હિંમતને વધારવા માટે જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ દિવસ-રાત મહેનત કરી રહી છે. પોલીસના જવાનોને સુવિધાઓ આપવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો