PM મોદી આજે મહેસાણાથી લૉંચ કરશે 500 કરોડ રૂપિયાની એવી યોજના કે જે દેશના 40 કરોડથી વધુ ગરીબ લોકોનું ભવિષ્ય સલામત કરી દેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજમદાર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને દર મહિને પેંશન આપનારીની મહત્વાકાંક્ષી શ્રમયોગી માનધન પયોજનાનો આજે શુભારંભ કરશે. TV9 Gujarati   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય […]

PM મોદી આજે મહેસાણાથી લૉંચ કરશે  500 કરોડ રૂપિયાની એવી યોજના કે જે દેશના 40 કરોડથી વધુ ગરીબ લોકોનું ભવિષ્ય સલામત કરી દેશે
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 3:20 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજમદાર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને દર મહિને પેંશન આપનારીની મહત્વાકાંક્ષી શ્રમયોગી માનધન પયોજનાનો આજે શુભારંભ કરશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મોદી ગઈકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને આજે તેઓ મહેસાણાથી આ મહત્વાકાંક્ષી યોજના લૉંચ કરવાના છે. આ યોજનાને દેશના તમામ જિલ્લાઓમાં એક સાથે શરુ કરવામાં આવશે.

શ્રમયોગી માનધન પેંશન યોજના હેઠળ ફેરી કરી સામાન વેચનારાઓ, રિક્શા-લારી ચલાવનારાઓ, રોજમદાર મજૂરી કરનારાઓ, ઘરોમાં કામ કરનારી મહિલાઓ-પુરુષો જેવા અસંગઠિત ક્ષેત્રના મજૂરોને 60 વર્ષ બાદ 3000 રૂપિયા માનસિક પેંશન આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. નાણા મંત્રાલયે આ યોજના માટે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. યોજના હેઠળ માસિક 15 હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવતી 18થી 20 વર્ષની વ્યક્તિનું પેંશન ખાતું ખોલવામાં આવશે. તેમાં મજૂરોને દર મહિને એક ચોક્કસ રકમનું પ્રીમિયમ ભરવું પડશે. જેટલું પ્રીમિયમ હશે, તેટલા રૂપિયાની સબસીડી સરકાર તરફથી આપવામાં આવશે.

રાષ્ટ્રીય સૅમ્પલ સર્વે સંગઠન (NSSO)ના આંકડાઓ મુજબ દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો-લોકોની સંખ્યા 40 કરોડથી વધારે છે. આમાંથી અડધાથી વધુ મજૂરો કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે. લગભગ 5 કરોડ લોકો કંસ્ટ્રક્શન ક્ષેત્રે મજૂરી કરી રહ્યા છે. સેવા ક્ષેત્રમાં પણલગભગ 15 કરોડ લોકો દૈનિક મજૂરી કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">