VIDEO: વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલની સાથે ફોન પર કરી વાતચીત

વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકાની તબિયત જાણવા માટે ફોન કર્યો. પૂર્વ ધારાસભ્ય નારાયણકાકાએ PMO ઓફિસમાંથી ફોન આવતા સીધી વડાપ્રધાન સાથે વાત કરી. નારાયણકાકાની ઉંમર હાલ 83 વર્ષની છે.   Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે? PM મોદીએ […]

VIDEO: વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલની સાથે ફોન પર કરી વાતચીત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:01 PM

વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકાની તબિયત જાણવા માટે ફોન કર્યો. પૂર્વ ધારાસભ્ય નારાયણકાકાએ PMO ઓફિસમાંથી ફોન આવતા સીધી વડાપ્રધાન સાથે વાત કરી. નારાયણકાકાની ઉંમર હાલ 83 વર્ષની છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેઓએ ફોન ઉપાડી પૂછ્યુ કે કોણ બોલો છો? ત્યારે આ સવાલથી વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો કે નરેન્દ્ર મોદી બોલું છું. ત્યારબાદ બંને ખખડીને હસી પડ્યા. વડાપ્રધાન મોદીએ નારાયણ કાકાના ઘૂંટણના સમાચાર પણ પૂછ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">