વડાપ્રધાનની સી-પ્લેનમાં આકાશી સફર, કેવડીયા કોલોનીથી સાબરમતી નદીમાં વડાપ્રધાને કર્યું ઉતરાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનમાં કેવડીયાથી સાબરમતી નદીમાં ઉતરાયણ કર્યું. વડાપ્રધાને સાબરમતી ખાતે વોટર એરોડ્રોમનું ઉદઘાટન કર્યું. અહી, વડાપ્રધાનના સ્વાગત માટે સીએમ રૂપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હવેથી અમદાવાદથી સી-પ્લેન થકી સીધું જ કેવડીયા આસાનીથી 45 મિનિટમાં પહોંચી જવાશે. ત્યારે સી-પ્લેનની ખાસિયતો શું છે. તે વિશે જુઓ આ વિશેષ મુલાકાત.   Web Stories View […]

વડાપ્રધાનની સી-પ્લેનમાં આકાશી સફર, કેવડીયા કોલોનીથી સાબરમતી નદીમાં વડાપ્રધાને કર્યું ઉતરાણ
Follow Us:
| Updated on: Oct 31, 2020 | 3:21 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનમાં કેવડીયાથી સાબરમતી નદીમાં ઉતરાયણ કર્યું. વડાપ્રધાને સાબરમતી ખાતે વોટર એરોડ્રોમનું ઉદઘાટન કર્યું. અહી, વડાપ્રધાનના સ્વાગત માટે સીએમ રૂપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હવેથી અમદાવાદથી સી-પ્લેન થકી સીધું જ કેવડીયા આસાનીથી 45 મિનિટમાં પહોંચી જવાશે. ત્યારે સી-પ્લેનની ખાસિયતો શું છે. તે વિશે જુઓ આ વિશેષ મુલાકાત.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">