પાટણ જિલ્લો પાણીમાં ગરકાવ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

પાટણ જિલ્લામાં આજે અનરાધાર વરસાદ વરસ્યો છે. સિદ્ધપુરમાં 3 કલાકમાં 4.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને સિદ્ધપુરનો રસુલતળાવ વિસ્તાર પાણીમાં ડૂબ્યો. રસુલતળાવ વિસ્તારના ઘરો પાણીમાં ડૂબ્યા છે. જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, ત્યારે નીચાણવાળા તમામ વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થયા. જેને લઈને સિદ્ધપુરમાં જનજીવન ખોરવાયું છે. Web Stories View more […]

પાટણ જિલ્લો પાણીમાં ગરકાવ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:38 PM

પાટણ જિલ્લામાં આજે અનરાધાર વરસાદ વરસ્યો છે. સિદ્ધપુરમાં 3 કલાકમાં 4.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને સિદ્ધપુરનો રસુલતળાવ વિસ્તાર પાણીમાં ડૂબ્યો. રસુલતળાવ વિસ્તારના ઘરો પાણીમાં ડૂબ્યા છે. જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, ત્યારે નીચાણવાળા તમામ વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થયા. જેને લઈને સિદ્ધપુરમાં જનજીવન ખોરવાયું છે.

 Patan jilo pani ma garkav nichanvala vistaro ma bharaya pani

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 Patan jilo pani ma garkav nichanvala vistaro ma bharaya pani

ત્યારે રાધનપુરમાં પણ માત્ર 3 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો અને શહેરના નીચાણવાળા વિસ્તાર અને સરકારી કચેરીઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ. જળબંબાકારની સ્થિતિ વચ્ચે સિદ્ધપુર અને રાધનપુરમાં લોકો લાચાર બન્યા. જ્યારે વરસાદી પાણીમાં ફસાયેલા લોકો તંત્રની બેદરકારીનો ભોગ બન્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">