પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સરસ્વતી તાલુકામાં 3 કલાકમાં 6.5 ઈંચ વરસાદ
આજે સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ બેટિંગ કરી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સરસ્વતી તાલુકામાં માત્ર 3 કલાકમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે. જેના કારણે પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ […]
આજે સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ બેટિંગ કરી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સરસ્વતી તાલુકામાં માત્ર 3 કલાકમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે. જેના કારણે પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો