ડાકોરમાં નહી ઉજવાય નંદમહોત્સવ, બંધ બારણે ઉજવાશે જન્માષ્ટમી

કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાને લઈને ડાકોરમાં આ વર્ષે નંદ મહોત્સવ નહી ઉજવાય. તો જન્માષ્ટમીનું પર્વ પણ બંધ બારણે ભક્તો વિના જ ઉજવાશે. 865 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ડાકોરમાં નંદ મહોત્સવ નહી ઉજવવાનો નિર્ણય મંદિર સત્તાવાળાઓએ કર્યો છે. કોવીડ19ની ગાઈડલાઈનને લઈને ભક્તોની ભીડ ના થાય તે માટે રણછોડરાય મંદિરે બંધ બારણે […]

ડાકોરમાં નહી ઉજવાય નંદમહોત્સવ, બંધ બારણે ઉજવાશે જન્માષ્ટમી
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:06 AM

કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાને લઈને ડાકોરમાં આ વર્ષે નંદ મહોત્સવ નહી ઉજવાય. તો જન્માષ્ટમીનું પર્વ પણ બંધ બારણે ભક્તો વિના જ ઉજવાશે. 865 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ડાકોરમાં નંદ મહોત્સવ નહી ઉજવવાનો નિર્ણય મંદિર સત્તાવાળાઓએ કર્યો છે. કોવીડ19ની ગાઈડલાઈનને લઈને ભક્તોની ભીડ ના થાય તે માટે રણછોડરાય મંદિરે બંધ બારણે જન્માષ્ટમી ઉજવવાનો અને નંદ મહોત્સવ નહી ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં સંક્રમણ વધે નહી તે માટે ધાર્મિક ઉત્સવો ઉજવવા ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">