ગાંધીનગર: કલ્ચર ફોરમના ગરબા રદ, કોરોના મહામારીને કારણે આયોજકોએ લીધો નિર્ણય
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના ગરબા આયોજકોએ મોટો નિર્ણય લીધો છે. કલ્ચર ફોરમના ગરબા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે રૂપિયા 15 કરોડના આર્થિક નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું […]
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના ગરબા આયોજકોએ મોટો નિર્ણય લીધો છે. કલ્ચર ફોરમના ગરબા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે રૂપિયા 15 કરોડના આર્થિક નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો