નિયમોના ભંગ બદલ અમદાવાદીઓએ ચૂકવ્યા અધધ 8 કરોડ, જાહેરમાં થુંકવુ અને માસ્ક ન પહેરવું પડ્યું ભારે

niyamona bhang badal amdavadiyoe chukavya 9 karod jaherma thunkvu ane mask na paherva par dand

અમદાવાદીઓ કોરોનાના નિયમોનો ભંગ કરવામાં તેમજ દંડ ભરવામાં અવ્વલ. અત્યાર સુધી અમદાવદાીઓએ જાહેરમાં થુંકવા તેમજ માસ્ક ન પહેરવા બદલ અમદવાદીઓએ કરોડનો દંડ ભર્યો છે. માસ્ક ન પહેરવા બદલ અમદાવાદીઓએ 5 કરોડનો દંડ ભર્યો છે, જ્યારે જાહેરમાં થૂંકવા બદલ અમદાવાદીઓએ 3 કરોડનો દંડ ભર્યો છે. નિયમોનો ભંગ કરવા માટે અમદાવાદીઓને કુલ 8 કરોડનો દંડ ભરવો પડ્યો છે.

READ  ઓનેસ્ટની વધુ એક રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળી જીવાત! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments