આણંદમાં વરસેલા 13 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ગામડી-ચિખોદરા ગામના તળાવ ફાટ્યા

આણંદમાં વરસેલા 13 ઈંચ જેટલા ભારે વરસાદથી આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે વરસાદે વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યાં છે. વિદ્યાનગર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. જિલ્લા પંચાયત પાસેની સરકારી શાળામાં પાણી ભરાઈ ગયા છે. તો આણંદના ગામડી ગામનું ગોયા તળાવ અને ચિખોદરાનું રાજોડા તળાવ ફાટતા ગામના નીચાણવાળા […]

આણંદમાં વરસેલા 13 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ગામડી-ચિખોદરા ગામના તળાવ ફાટ્યા
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:04 PM

આણંદમાં વરસેલા 13 ઈંચ જેટલા ભારે વરસાદથી આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે વરસાદે વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યાં છે. વિદ્યાનગર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. જિલ્લા પંચાયત પાસેની સરકારી શાળામાં પાણી ભરાઈ ગયા છે. તો આણંદના ગામડી ગામનું ગોયા તળાવ અને ચિખોદરાનું રાજોડા તળાવ ફાટતા ગામના નીચાણવાળા વિસ્તારોમાં તળાળના પાણી ફરી વળ્યા છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પણ વાંચોઃસુરતમાં હજુ એક સપ્તાહ નહી દોડે ST બસ, કોરોનાનું સંક્રમણ વઘતુ અટકાવવા તંત્રનો નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">