રાજ્યમાં કોરોના પણ અનલોક! નવા 965 પોઝિટીવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 965 કેસ નોંધાયા અને 20 દર્દીઓના મોત થયા છે. ત્યારે 877 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. છેલ્લા પાંચ-છ દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ 900ને પાર નોંધાઈ રહ્યા છે. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના […]

રાજ્યમાં કોરોના પણ અનલોક! નવા 965 પોઝિટીવ કેસ નોંધાયા
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 1:13 PM

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 965 કેસ નોંધાયા અને 20 દર્દીઓના મોત થયા છે. ત્યારે 877 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. છેલ્લા પાંચ-છ દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ 900ને પાર નોંધાઈ રહ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">