ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, કુલ આંકડો 47 પર પહોંચ્યો
કોરોના વાઈરસે સમગ્ર વિશ્વની સાથે દેશમાં અને રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ પોઝિટીવ નોંધાયા છે. નડિયાદ, કપડવંજ અને રઢુ ગામે કોરોનાના કેસ નોંધાયા છે. કપડવંજના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પતિ-પત્નીને કોરોના પોઝિટીવ છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 47 પર પહોંચી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ […]
કોરોના વાઈરસે સમગ્ર વિશ્વની સાથે દેશમાં અને રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ પોઝિટીવ નોંધાયા છે. નડિયાદ, કપડવંજ અને રઢુ ગામે કોરોનાના કેસ નોંધાયા છે. કપડવંજના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પતિ-પત્નીને કોરોના પોઝિટીવ છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 47 પર પહોંચી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો