સુરતમાં કોરોના વાઈરસનો વધતો કહેર, વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા
સુરતમાં કોરોના વાઈરસનો કહેર વધ્યો છે. આજે બપોર સુધીમાં જ કોરોનાના વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા છે. અનલોક 1 બાદ સુરતમાં કોરોનાના કેસનો આંકડો ક્રમશ વધતો ગયો છે. 1 જૂનથી 5 જૂન સુધીની વાત કરવામાં આવે તો શહેરમાં 351 પોઝિટીવ કેસ નોંધાયા છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન […]
સુરતમાં કોરોના વાઈરસનો કહેર વધ્યો છે. આજે બપોર સુધીમાં જ કોરોનાના વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા છે. અનલોક 1 બાદ સુરતમાં કોરોનાના કેસનો આંકડો ક્રમશ વધતો ગયો છે. 1 જૂનથી 5 જૂન સુધીની વાત કરવામાં આવે તો શહેરમાં 351 પોઝિટીવ કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો