મોરબીઃ માળિયા મિયાણામાં વોંકળામાં તણાઈ કાર, સ્થાનિકોએ રેસ્ક્યૂ કરીને બચાવ્યો જીવ
માળીયા મિયાણા તાલુકાના બગસરા અને ભાવપર ગામ વચ્ચે વોકળામા કાર તણાઇ હતી. કાર માં ત્રણ લોકો હતા સવાર અને વોકળામાં પાણીનું જોર વધુ હોવાથી કાર પાણીમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર ને બહાર કાઢતા કારમાં સવાર ત્રણેય લોકોના જીવ બચી ગયા હતા. Web Stories View more ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી […]
માળીયા મિયાણા તાલુકાના બગસરા અને ભાવપર ગામ વચ્ચે વોકળામા કાર તણાઇ હતી. કાર માં ત્રણ લોકો હતા સવાર અને વોકળામાં પાણીનું જોર વધુ હોવાથી કાર પાણીમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર ને બહાર કાઢતા કારમાં સવાર ત્રણેય લોકોના જીવ બચી ગયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો