રાજ્યમાં વિધીવત ચોમાસાની થઈ શરૂઆત, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વિધીવત ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે અને ચોમાસું સુરતથી આગળ વધ્યું છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમા છૂટછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. 18 અને 19 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, તો ભારે વરસાદને પગલે મછીમારોને […]

રાજ્યમાં વિધીવત ચોમાસાની થઈ શરૂઆત, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી
Follow Us:
| Updated on: Jun 15, 2020 | 12:02 PM

રાજ્યમાં વિધીવત ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે અને ચોમાસું સુરતથી આગળ વધ્યું છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમા છૂટછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. 18 અને 19 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, તો ભારે વરસાદને પગલે મછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો: કંગના રણોતનો આરોપ સુશાંત રાજપુતની આત્મહત્યા એક પ્રિપ્લાન્ડ મર્ડર છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">