VIDEO: રાજ્યના કુલ 172 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.5 ઈંચ વરસાદa
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના કુલ 172 તાલુકાઓમાં વરસ્યો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે કચ્છના અંજારમાં 4, ભુજમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો. મોરબી શહેરમાં પણ 3.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. સુરેન્દ્રનગરના દશાડા, રાજકોટના લોધિકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. બનાસકાંઠાના દાંતિવાડા, રાજકોટ, આણંદમાં 2 ઈંચથી વધુ […]
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના કુલ 172 તાલુકાઓમાં વરસ્યો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે કચ્છના અંજારમાં 4, ભુજમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો. મોરબી શહેરમાં પણ 3.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. સુરેન્દ્રનગરના દશાડા, રાજકોટના લોધિકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. બનાસકાંઠાના દાંતિવાડા, રાજકોટ, આણંદમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો