ધારાસભ્ય કેશરીસિહે સોશિયલ ડિસ્ટન્સનો કર્યો ભંગ, શુભેચ્છકોનુ ટોળુ ભેગુ કરી પાડ્યા ફોટા

આણંદના માતરના ધારાસભ્ય કેશરીસિહે કોરોનાની ગાઈડલાઈન અને નિયમોનો સરેઆમ ભંગ કર્યો. અમૂલ ડેરી નિયામક મંડળના ડિરેકટરપદ માટેની ચૂંટણી અંગે ફોર્મ ભરતા સમયે કેશરીસિહે સમર્થકો અને શુભેચ્છકોની ભીડ એકત્ર કરી હોવાનો આક્ષેપ કરાયો છે. તો સાથેસાથે ધારાસભ્ય કેશરીસિહે શુભેચ્છોની એકઠા કરીને ફોટા પાડ્યા અને આ ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યા. ધારાસભ્ય જ કાયદો ઘડે છે […]

ધારાસભ્ય કેશરીસિહે સોશિયલ ડિસ્ટન્સનો કર્યો ભંગ, શુભેચ્છકોનુ ટોળુ ભેગુ કરી પાડ્યા ફોટા
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:35 PM

આણંદના માતરના ધારાસભ્ય કેશરીસિહે કોરોનાની ગાઈડલાઈન અને નિયમોનો સરેઆમ ભંગ કર્યો. અમૂલ ડેરી નિયામક મંડળના ડિરેકટરપદ માટેની ચૂંટણી અંગે ફોર્મ ભરતા સમયે કેશરીસિહે સમર્થકો અને શુભેચ્છકોની ભીડ એકત્ર કરી હોવાનો આક્ષેપ કરાયો છે. તો સાથેસાથે ધારાસભ્ય કેશરીસિહે શુભેચ્છોની એકઠા કરીને ફોટા પાડ્યા અને આ ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યા. ધારાસભ્ય જ કાયદો ઘડે છે અને તેઓ જ કાયદાનો ભંગ કરે છે.

આ પણ વાંચોઃગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, ઉતર ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, 12-13 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">