કોરોના માટે માસ્ક એ જ વેકસિન, સુરત મ્યુ, કમિશનરે લોકોને ચેતવ્યા, ગાઈડલાઈનનુ પાલન નહી કરો તો કોરોનાનું સંક્રમણ વધશે

સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને મ્યુનિસિપલ કમિશનરે, ફેસબુક લાઈવ દ્વારા સુરતના શહેરીજનોને સંદેશ આપતા કહ્યું કે, જ્યા સુધી કોરોનાની રસી ના શોધાય ત્યા સુધી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન-હેન્ડ વોશ એ કોરોનાને મારતુ બ્રહાસ્ત્ર છે. તાઈવાન જેવા દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ છે. કારણ કે ત્યાંના નાગરીકો અનુશાસિત રીતે માસ્કનો ઉપયોગ કરે છે. […]

કોરોના માટે માસ્ક એ જ વેકસિન, સુરત મ્યુ, કમિશનરે લોકોને ચેતવ્યા, ગાઈડલાઈનનુ પાલન નહી કરો તો કોરોનાનું સંક્રમણ વધશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 8:00 PM

સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને મ્યુનિસિપલ કમિશનરે, ફેસબુક લાઈવ દ્વારા સુરતના શહેરીજનોને સંદેશ આપતા કહ્યું કે, જ્યા સુધી કોરોનાની રસી ના શોધાય ત્યા સુધી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન-હેન્ડ વોશ એ કોરોનાને મારતુ બ્રહાસ્ત્ર છે.

તાઈવાન જેવા દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ છે. કારણ કે ત્યાંના નાગરીકો અનુશાસિત રીતે માસ્કનો ઉપયોગ કરે છે. જેમાંથી પ્રેરણા લઈને જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દુકાનમાં, મોલ, ઓફિસો, રિક્ષા, બસમાં કે અન્ય જાહેર સ્થળ પર આવે તો તેના પ્રવેશ સામે મનાઇ ફરમાવવા કમિશનરે તાકીદ કરી હતી.

છેલ્લાં કેટલાંક દિવસોમાં રેલ્વે સ્ટેશન પરથી 100 થી વધુ લોકો કોવિડ પોઝિટીવ આવી ચુક્યાં છે. ટેક્ષી ડ્રાઈવર, ઓટો ડ્રાઈવરો પણ સુપર સ્પ્રેડર્સ બન્યા છે. સંયુક્ત પરિવારમાં વધી રહેલાં સંક્રમણને ધ્યાને લઈ બછાનિધી પાનીએ આવા ઘરોમાં રહેતા તમામે ઘરની અંદર પણ માસ્ક પહેરવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાં સાથે સાવચેતી રાખવાનો આગ્રહ સેવ્યો હતો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચોઃકોરોના માટે બાળકો ભલે આસાન શિકાર હોય, પણ કોરોનાને બાળકો બહુ ઝડપથી હરાવે છે, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">