VIDEO : અમદાવાદના SG હાઇવે પર જીવતા લોકો કરી રહ્યા છે ‘યમરાજા’ના દર્શન, યમરાજા પૂછી રહ્યા છે લોકોને સવાલ, સાચો જવાબ મળ્યા પછીજ જવા દે છે ઘરે
જો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો યમરાજ તમારા ઘરે આવી શકે છે આવા સંદેશા સાથે અમદાવાદના વાહનચાલકોને જાગૃત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું. શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના કાયદાઓ અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. જુઓ VIDEO : Web Stories View more મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો દરરોજ […]
જો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો યમરાજ તમારા ઘરે આવી શકે છે આવા સંદેશા સાથે અમદાવાદના વાહનચાલકોને જાગૃત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું. શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના કાયદાઓ અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી.
જુઓ VIDEO :
ખાનગી પેટ્રોલ પંપ અને ટ્રાફિક પોલીસ દ્વારા રેલી યોજી તેમજ યમરાજના વેશમાં કલાકાર દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[yop_poll id=638]