પક્ષપલટાની રાજનીતિ વચ્ચે કોંગ્રેસને અલ્પેશ ઠાકોર તરફથી રાહત,’કોંગ્રેસ નહીં છોડું, લોકસભા પણ નહીં લડું’

ભાજપમાં જોડાવા અંગે અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી છે, જોડાવવું હોત તો 6 મહિના પહેલા જોડાઈ ગયો હોત, આટલો સમય રાહ ન જોઇ હોત.  રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપનો ભગવો ધારણ કરવાની વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી અલ્પ્શે ઠાકોર અને અન્ય બે ધારાસભ્યો ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ હતી, તે […]

પક્ષપલટાની રાજનીતિ વચ્ચે કોંગ્રેસને અલ્પેશ ઠાકોર તરફથી રાહત,'કોંગ્રેસ નહીં છોડું, લોકસભા પણ નહીં લડું'
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 09, 2019 | 7:48 AM

ભાજપમાં જોડાવા અંગે અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી છે, જોડાવવું હોત તો 6 મહિના પહેલા જોડાઈ ગયો હોત, આટલો સમય રાહ ન જોઇ હોત. 

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપનો ભગવો ધારણ કરવાની વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી અલ્પ્શે ઠાકોર અને અન્ય બે ધારાસભ્યો ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ હતી, તે અટકી ગઈ છે, અને ઘીના ઠામમાં ઘી પડ્યું છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

કોંગ્રેસના ધારાસ્ભ્ય અલ્પેશ ઠાકોરે આજે પ્રેસને સંબોંધતા કહ્યું કે, હું ભાજપમાં નથી જોડાવાનો, કોંગ્રેસ સાથે નારાજગી છે પણ તે માટે કોંગ્રેસ પાર્ટી નહી છોડું, ઉપરાંત અલ્પેશ ઠાકોર લોકસભાની ચૂંટણી પણ નહીં લડે, અને ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપીશ તેવી જાહેરાત કરી છે.

અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, ભાજપનો કેસરિયો ધારણ કરવાની વાત માત્ર રાજકીય અફવા હતી. તેમ છતાં 3 ધારાસભ્યોની ભાજપમાં જોડાવાની વાત ફેલાતા ધારાસભ્યોને હાઈકમાન્ડનું તેડુ આવતા દિલ્હી પહોંચ્યા હતા.

આ પણ વાંચો : આજે લગ્નગ્રંથિમાં જોડાશે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા, મહેંદીથી લગ્ન સુધી ખાસ રહ્યા છે દરેક ફંકશન

કોંગ્રેસના સૂત્રોનું કહેવુ માનીએ તો અહેમદ પટેલ સાથે થયેલી બેઠક બાદ અલ્પેશ ઠાકોરને મનાવી લેવામાં કોંગ્રેસ સફળ રહી હતી. જોકે હાઈકમાન્ડ સાથે થયેલી બેઠકમાં અલ્પેશે રજૂઆત કરી હતી કે પક્ષમાં તેને મહત્વ નથી મળતું. પરંતુ બેઠકમાં હાઈકમાન્ડે અલ્પેશને મનાવવામાં સફળ રહી અને આખરે કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી પડયું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">