અમદાવાદ: વકીલોની વેદના, જુનિયર વકીલોની કાર્ટમાં રેગ્યુલર કામકાજ શરૂ કરવાની માગ

અનલૉક-1માં નાના-મોટા વેપાર શરૂ કરવામાં આવ્યા છે. સરકારી નીતિનિયમનોને આધીન વેપારીઓ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે, પરંતુ રાજ્યની મોટાભાગની કોર્ટમાં રેગ્યુલર કામગીરી શરૂ કરવામાં આવી નથી. અરજન્ટ ચાર્જમાં જામીન અરજીઓ જ ચાલે અને તે પણ ઓનલાઇન છે, જેને લઈને જુનિયર વકીલો કાર્ટમાં રેગ્યુલર કામકાજ શરૂ કરવાની માગ કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સની સાથે હાઈકોર્ટેની જે […]

અમદાવાદ: વકીલોની વેદના, જુનિયર વકીલોની કાર્ટમાં રેગ્યુલર કામકાજ શરૂ કરવાની માગ
Follow Us:
| Updated on: Jun 06, 2020 | 2:14 PM

અનલૉક-1માં નાના-મોટા વેપાર શરૂ કરવામાં આવ્યા છે. સરકારી નીતિનિયમનોને આધીન વેપારીઓ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે, પરંતુ રાજ્યની મોટાભાગની કોર્ટમાં રેગ્યુલર કામગીરી શરૂ કરવામાં આવી નથી. અરજન્ટ ચાર્જમાં જામીન અરજીઓ જ ચાલે અને તે પણ ઓનલાઇન છે, જેને લઈને જુનિયર વકીલો કાર્ટમાં રેગ્યુલર કામકાજ શરૂ કરવાની માગ કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સની સાથે હાઈકોર્ટેની જે પણ સૂચના હોય, તેની સાથે નિચલી કોર્ટમાં કામગીરી શરૂ કરવામાં આવે. વકીલો અન્ય વ્યવસાય કરી શકતા નથી, જેથી જીવન નિર્વાહ માટે કોર્ટ શરૂ કરવાની માગણી વકીલોએ કરી છે.

આ પણ વાંચો: સોમવારથી ખુલી રહ્યા છે ધાર્મિક સ્થળો, મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી ધાર્મિક આગેવાનો સાથે કરી ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">