કોરોનાં સંક્રમણને રોકવા રહેણાંક વિસ્તારોમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવાનું ફરજીયાત, જાણો શું કહે છે નવા નિયમ અને કોને આપવાની રહેશે વિગતો

હવે કોરોના સંક્રમણને રોકવા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારોમાં વધુ સઘન કામગીરી કરાશે જેમા દરેક સોસાયટી, ફ્લેટ સહિતના રહેણાંક વિસ્તારોમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવાનું નક્કી કરાયું છે તેઓ સોસાયટીના લોકો કોવિડના નિયમોનું પાલન કરે છે કે નહીં તેનું ધ્યાન રાખશે. ક્વોરન્ટાઈનમાં રહેલા લોકો નિયમો પાળે છે કે નહીં તેનું પણ ધ્યાન રાખશે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ચૂસ્તપણે નિયમોનું […]

કોરોનાં સંક્રમણને રોકવા રહેણાંક વિસ્તારોમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવાનું ફરજીયાત, જાણો શું કહે છે નવા નિયમ અને કોને આપવાની રહેશે વિગતો
https://tv9gujarati.in/korona-sankraman…ni-rehshe-vigato/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 8:56 PM

હવે કોરોના સંક્રમણને રોકવા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારોમાં વધુ સઘન કામગીરી કરાશે જેમા દરેક સોસાયટી, ફ્લેટ સહિતના રહેણાંક વિસ્તારોમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવાનું નક્કી કરાયું છે તેઓ સોસાયટીના લોકો કોવિડના નિયમોનું પાલન કરે છે કે નહીં તેનું ધ્યાન રાખશે. ક્વોરન્ટાઈનમાં રહેલા લોકો નિયમો પાળે છે કે નહીં તેનું પણ ધ્યાન રાખશે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ચૂસ્તપણે નિયમોનું પાલન કરવું પડશે. કોવિડ કો-ઓર્ડિનેટરે પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોના નામ અને મોબાઈલ નંબર સહિતની વિગત પણ એકત્ર કરવી પડશે તે એકત્ર કર્યા બાદ  48 કલાકના સમયમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">