કોરોના કાળમાં ઓગસ્ટ માસ વડોદરા માટે મહત્વપૂર્ણ,કોરોનાનાં સંક્રમણને અટકાવવા VMCનો એક્શન પ્લાન,1લી ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી ત્રીજા તબકકાનો ડોર ટુ ડોર સર્વે કરાશે

કોરોનાનું સંક્રમણ હવે વડોદરામાં દેખાવા લાગ્યું છે ત્યારે તેને અટકાવવા VMCના અધિકારીઓ સાથે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે જે મુજબ 1લી ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી ત્રીજા તબકકાનું ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. કોરોના કાળમાં ઓગસ્ટ માસ વડોદરા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે અને તેને લઈને મ્યુનિસિપલ કમીશ્નર,ઝોનલ ડેપ્યુટી કમીશ્નર, આસીસ્ટન્ટ મ્યુનિસિપલ […]

કોરોના કાળમાં ઓગસ્ટ માસ વડોદરા માટે મહત્વપૂર્ણ,કોરોનાનાં સંક્રમણને અટકાવવા VMCનો એક્શન પ્લાન,1લી ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી ત્રીજા તબકકાનો ડોર ટુ ડોર સર્વે કરાશે
http://tv9gujarati.in/korona-na-kaad-m…y-karvama-aavshe/
Follow Us:
| Updated on: Jul 30, 2020 | 12:30 PM

કોરોનાનું સંક્રમણ હવે વડોદરામાં દેખાવા લાગ્યું છે ત્યારે તેને અટકાવવા VMCના અધિકારીઓ સાથે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે જે મુજબ 1લી ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી ત્રીજા તબકકાનું ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. કોરોના કાળમાં ઓગસ્ટ માસ વડોદરા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે અને તેને લઈને મ્યુનિસિપલ કમીશ્નર,ઝોનલ ડેપ્યુટી કમીશ્નર, આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમીશ્નર અને ઝોનલ હેલ્થ ઓફિસર સાથે  ડૉ. વિનોદ રાવે બેઠક યોજી હતી. બેઠકમાં નક્કી થયા પ્રમાણે કોવિડ કન્ટ્રોલની કામગીરીમા VMCના અન્ય વિભાગોના અધિકારીઓને પણ જોડવામાં આવશે તો કોવિડ દર્દીઓની જરૂરી સંભાળ અને દાખલ દર્દીઓ તથા સંબંધીઓ વચ્ચે જરૂરી સંકલન ઉભું કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">