માગશરમાં માવઠુંઃ કચ્છ, જામનગર અને બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા

કચ્છના રાપર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. સવારથી કચ્છના વિવિધ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. રામવાવ, ખડીર, કુડ, ખેંગારપર, સુવઈ સહિતના ગામમાં વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  Web Stories View more માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક 1 […]

માગશરમાં માવઠુંઃ કચ્છ, જામનગર અને બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 12:55 PM

કચ્છના રાપર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. સવારથી કચ્છના વિવિધ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. રામવાવ, ખડીર, કુડ, ખેંગારપર, સુવઈ સહિતના ગામમાં વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

આ પણ વાંચોઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ તમામ પુનર્વિચાર અરજી નામંજૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સુઈગામના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો છે કારણ કે, વરસાદના કારણે દિવેલા, જીરૂં અને રાયડાના પાકને નુકસાનની ભીતિ દેખાઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">