જામનગર: જાહેરનામાનો ભંગ કરનાર 665 સામે કાર્યવાહી, કુલ 2448 જેટલા વાહનો જપ્ત કરાયા

લૉકડાઉનના માહોલ વચ્ચે પોલીસ સતત ખડેપગે છે. ત્યારે જામનગરમાં લૉકડાઉનનું ચુસ્તપાલન કરવા પોલીસ કામ કરી રહી છે અને કામ વગર બહાર નિકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોની હલચલ પર 6 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે અને શેરી-સોસાયટીમાં મોનિટરીંગ કરવામાં આવે છે.   Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો […]

જામનગર: જાહેરનામાનો ભંગ કરનાર 665 સામે કાર્યવાહી, કુલ 2448 જેટલા વાહનો જપ્ત કરાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:24 AM

લૉકડાઉનના માહોલ વચ્ચે પોલીસ સતત ખડેપગે છે. ત્યારે જામનગરમાં લૉકડાઉનનું ચુસ્તપાલન કરવા પોલીસ કામ કરી રહી છે અને કામ વગર બહાર નિકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોની હલચલ પર 6 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે અને શેરી-સોસાયટીમાં મોનિટરીંગ કરવામાં આવે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે જાહેરનામાનો ભંગ કરવા બદલ 665 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. તેમજ કુલ 2,448 જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર બેરીકેટ રાખીને સાથે પોલીસ, હોમગાર્ડ, એનસીસી અને એએસએસના જવાનો ફરજ બજાવી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">