કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ, રાજ્યસભા ચૂંટણીમાં તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા

જામનગરના કોંગ્રેસના ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ થયું છે. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે.   Web Stories View more Nita Ambani […]

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ, રાજ્યસભા ચૂંટણીમાં તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:30 PM

જામનગરના કોંગ્રેસના ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ થયું છે. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook New Code

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">