માતા હીરાબા અને પીએમ મોદીના પ્રેમને દર્શાવતું અનોખું આર્ટપીસ તૈયાર કરતા લાગ્યા પુરા 365 દિવસ !

આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે શહેરના 25 જેટલા કલાકારોએ એક અનોખી જ કલાકૃતિ તૈયાર કરીને પીએમ મોદીને સમર્પિત કરી છે. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી સુરતના 25 કલાકારોએ એક આર્ટપીસ તૈયાર કર્યું છે અને તેને નામ આપ્યું છે “મધર ઓફ લવ”. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી […]

માતા હીરાબા અને પીએમ મોદીના પ્રેમને દર્શાવતું અનોખું આર્ટપીસ તૈયાર કરતા લાગ્યા પુરા 365 દિવસ !
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 17, 2020 | 2:17 PM

આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે શહેરના 25 જેટલા કલાકારોએ એક અનોખી જ કલાકૃતિ તૈયાર કરીને પીએમ મોદીને સમર્પિત કરી છે. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી સુરતના 25 કલાકારોએ એક આર્ટપીસ તૈયાર કર્યું છે અને તેને નામ આપ્યું છે “મધર ઓફ લવ”.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ આર્ટપીસ 5 બાય 7 ફિટનું છે. તેને અલગ અલગ રંગના અને 10 અલગ અલગ પ્રકારના કુલ 80 હજાર જેટલા લાકડાના ટુકડાથી તૈયાર કરવામાં આવ્યું છે. કૃતિમાં પીએમ મોદી અને તેમના માતા હીરાબાને કંડારવામાં આવ્યા છે.

કૃતિને તૈયાર કરતા 365 દિવસ એટલે કે પુરા 1 વર્ષનો સમય લાગ્યો છે. 25 કલાકારોએ ખૂબ ચીવટતાપૂર્વક તેની પાછળ કામ કર્યું છે.

આર્ટપીસમાં એ મેસેજ આપવાનો પ્રયત્ન કરાયો છે કે નરેન્દ્ર મોદી આજે ભલે દુનિયા માટે એક મોટા લીડર અને રાજનેતા હશે પણ તેમની માતા માટે હજી પણ તેઓ એક પ્રેમાળ બાળક જ છે. પીએમ મોદી જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે તેમની માતાને મળીને અચુકથી તેમના આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">