રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ, જાણો જિલ્લા મુજબ કેસની વિગત
રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે પણ કોરોના વાઈરસના કેસ 900થી વધુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 919 કોરોના પોઝિટીવ કેસ રાજ્યમાં નોંધાયા છે. ત્યારે 828 લોકો સાજા થયા છે અને 10 લોકોના મોત નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ પોઝિટીવ કેસ 45,567 પર પહોંચ્યા છે. જ્યારે 32,174 લોકો કાળમુખા કોરોના વાઈરસને […]
રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે પણ કોરોના વાઈરસના કેસ 900થી વધુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 919 કોરોના પોઝિટીવ કેસ રાજ્યમાં નોંધાયા છે. ત્યારે 828 લોકો સાજા થયા છે અને 10 લોકોના મોત નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ પોઝિટીવ કેસ 45,567 પર પહોંચ્યા છે. જ્યારે 32,174 લોકો કાળમુખા કોરોના વાઈરસને હરાવી પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે 2,091 લોકોના કોરોનાથી મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો