રાજ્યમાં કોરોનાના નવા 1,136 કેસ નોંધાયા, 24 લોકોના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1,136 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 24 દર્દીના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 48 કેસ અને જામનગરમાં 42 કેસ નોંધાયા છે. Web Stories View more IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો […]
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1,136 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં વધુ 24 દર્દીના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 262 કેસ, અમદાવાદમાં 146 કેસ, વડોદરામાં 95 કેસ, રાજકોટમાં 87 કેસ, મહેસાણામાં 48 કેસ અને જામનગરમાં 42 કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો