કંટ્રોલ બહાર કોરોના, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1081 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1,081 કેસ અને 22 દર્દીના મોત નોંધાયા છે. સુરત શહેરમાં 181 કેસ અને અમદાવાદ શહેરમાં 162 કેસ નોંધાયા છે. ત્યારે 782 લોકો સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 12,795 કેસ એક્ટિવ છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... […]
રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1,081 કેસ અને 22 દર્દીના મોત નોંધાયા છે. સુરત શહેરમાં 181 કેસ અને અમદાવાદ શહેરમાં 162 કેસ નોંધાયા છે. ત્યારે 782 લોકો સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 12,795 કેસ એક્ટિવ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો