રાજ્યમાં કોરોનાના નવા 1,033 કેસ નોંધાયા, કુલ આંકડો 79,816 પર પહોંચ્યો
સમગ્ર વિશ્વની સાથે દેશ અને રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,033 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 15 દર્દીઓના મોત થયા અને 1083 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 79,816 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ 14,436 એક્ટીવ કેસ છે. Web Stories View more ડાઉન ટુ અર્થ […]
સમગ્ર વિશ્વની સાથે દેશ અને રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,033 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 15 દર્દીઓના મોત થયા અને 1083 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 79,816 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ 14,436 એક્ટીવ કેસ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો