ગુજરાતમાં સંવેદનશીલતાની માત્ર વાતો, અધિકારીઓ સરકારને ગાંઠતા જ નથી, દોષીતો સામે પગલાં ભરોઃપૂંજા વંશ

કોરોના સંક્રમીત પત્રકારને SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચર્ચાયો. રાજકોટમાં કોરોના સંક્રમિત એક દર્દીને, મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેના આધારે ઊનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે, ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્ન પુછ્યો હતો. તેની સાથેસાથે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ SVP હોસ્પિટલમાં, કોરોના સંક્રમીત ટીવી9ના પત્રકારને, સારવાર અર્થે દાખલ નહી કરવાનો મુદ્દો પણ […]

ગુજરાતમાં સંવેદનશીલતાની માત્ર વાતો, અધિકારીઓ સરકારને ગાંઠતા જ નથી, દોષીતો સામે પગલાં ભરોઃપૂંજા વંશ
Follow Us:
| Updated on: Sep 22, 2020 | 6:07 PM

કોરોના સંક્રમીત પત્રકારને SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચર્ચાયો. રાજકોટમાં કોરોના સંક્રમિત એક દર્દીને, મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેના આધારે ઊનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે, ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્ન પુછ્યો હતો. તેની સાથેસાથે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ SVP હોસ્પિટલમાં, કોરોના સંક્રમીત ટીવી9ના પત્રકારને, સારવાર અર્થે દાખલ નહી કરવાનો મુદ્દો પણ રજુ કર્યો હતો. આ મુદ્દે કોઈ જવાબ આપવામાં ના આવ્યો હોવાનું ધારાસભ્યે પુંજા વંશે જણાવ્યું.

જો કે તેમણે એમ પણ કહ્યુ કે, સંવેદનશીલતાની વાતો કરવામાં આવે છે પણ અધિકારીઓ ગાઠતા નથી. આઠ આઠ કલાક પત્રકારને સારવાર અર્થે દાખલ થવા માટે હોસ્પિટલની બહાર ઊભા રહેવુ પડે તે ઘટના દુઃખદ કહેવાય. અમદાવાદના મેયર અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને દરમિયાનગીરી કરી હોવા છતા પત્રકારને સારવાર માટે દાખલ ના કરવામા આવે તે ઘટનાને અતિ ગંભીર ગણીને સમગ્ર બાબતની તપાસ કરવી જોઈએ. અને દોષીત અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્ય પુંજા વંશે કરી છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

આ પણ વાંચોઃકોરોના સંક્રમિત પત્રકારને SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાની ઘટનાએ સાબિત કર્યુ, ગુજરાતમાં ચૂંટાયેલા રાજકારણીઓનું નહી પરંતુ નોકરી કરતા અધિકારીઓનું રાજ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
g clip-path="url(#clip0_868_265)">