કોરોનાને લઈ ગુજરાત હાઈકોર્ટની કડક ટકોર, માસ્ક ન પહેરનારા લોકોને રૂપિયા 1000નો દંડ કરવો જોઈએ
કોરોના વાઈરસને લઈ ગુજરાત હાઈકોર્ટે કડક ટકોર કરી છે કે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલ કરવો જોઈએ તથા જે શહેરમાં સંક્રમણ વધારે છે, તે શહેરમાં અવર-જવર પર પ્રતિબંધ મુકવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આપણા શહેરમાં કોરોનાના કેસ રોકવા જરૂરી છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, […]
કોરોના વાઈરસને લઈ ગુજરાત હાઈકોર્ટે કડક ટકોર કરી છે કે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલ કરવો જોઈએ તથા જે શહેરમાં સંક્રમણ વધારે છે, તે શહેરમાં અવર-જવર પર પ્રતિબંધ મુકવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આપણા શહેરમાં કોરોનાના કેસ રોકવા જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો