માસ્ક વિના ફરતા પકડાશો તો આવી બનશે, હવે જવુ પડશે સીધા હોસ્પિટલ અથવા આપવા પડશે રૂ. 1000 રોકડા

If you are caught moving around without a mask, this will happen, now you have to go straight to the hospital or pay Rs. 1000 cash

અમદાવાદમાં કોરોનાનું સંકમણ ચિંતાજનરક રીતે વધતા હવે, તંત્ર દ્વારા માસ્ક નહી પહેરનારાઓ સામે તવાઈ બોલાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના માર્ગો ઉપર માસ્ક વિના ફરતા શહેરીજનોને અટકાવવામાં આવે છે. માસ્ક નહી પહેરનારાના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવે તો સીધા જ હોસ્પિટલ લઈ જવાશે અને જો કોરોનાનો ટેસ્ટ નેગેટીવ આવશે તો સ્થળ ઉપર જ રૂ. 1000નો દંડ વસુલવામાં આવશે.

READ  સૂર્યકુમારે IPLમાં કોહલી સાથે કરી ગડબડ પછી ટ્વીટર પર કંઇક આવુ લખી દીધુ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments