ગુજરાતના આ શહેરની કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

ગુજરાતમાં કોરોના વાઈરસની સારવાર માટે કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જો કે આવી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વડોદરાની ઈબ્રાહીમ બાવાની કોવિડ કેર હોસ્પિટલમાં સફાઈનો ભારે અભાવ જોવા મળ્યો છે. રજા આપી દીધા બાદ જે પણ પોઝિટિવ દર્દીઓનો નકામો સામાન છે તે તેમનો તેમ રઝળી રહ્યો છે. આમ કોઈ જ તકેદારી રાખવામાં આવી […]

ગુજરાતના આ શહેરની કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:15 PM

ગુજરાતમાં કોરોના વાઈરસની સારવાર માટે કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જો કે આવી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વડોદરાની ઈબ્રાહીમ બાવાની કોવિડ કેર હોસ્પિટલમાં સફાઈનો ભારે અભાવ જોવા મળ્યો છે. રજા આપી દીધા બાદ જે પણ પોઝિટિવ દર્દીઓનો નકામો સામાન છે તે તેમનો તેમ રઝળી રહ્યો છે. આમ કોઈ જ તકેદારી રાખવામાં આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો :  રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">