HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો ચેતી જજો, 31 ડિસેમ્બરથી લાગશે ભારે દંડ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં જો તમારા વાહનમાં HSRPની નંબર પ્લેટ ન લાગેલી હોય તો ચેતી જજો. જાન્યુઆરી બાદ વાહન પર જૂની નંબર પ્લેટ હશે તો 100થી 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, ત્યારે અમદાવાદમાં […]

HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો ચેતી જજો, 31 ડિસેમ્બરથી લાગશે ભારે દંડ
HSRP number plate
Follow Us:
| Updated on: Dec 09, 2018 | 1:45 PM

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં જો તમારા વાહનમાં HSRPની નંબર પ્લેટ ન લાગેલી હોય તો ચેતી જજો. જાન્યુઆરી બાદ વાહન પર જૂની નંબર પ્લેટ હશે તો 100થી 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે.

વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, ત્યારે અમદાવાદમાં હજુ પાંચ લાખથી પણ વધુ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાડવાની બાકી હોવાનું આરટીઓનાં ધ્યાને આવ્યું છે, ત્યારે આરટીઓ અને પોલીસ વિભાગ આગામી જાન્યુઆરી મહિનાથી ખાસ ઝુંબેશ હાથ ધરશે અને HSRP પ્લેટ વગરનાં વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરશે.

આ પણ વાંચો : ઈશા અંબાણીના પ્રી- વેડિંગ ફંકશનમાં બૉલિવૂડથી લઈ રાજકીય નેતાઓ પહોંચ્યા, જુઓ મહેમાનોની EXCLUSIVE તસવીરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તો બીજી તરફ વાહન ચાલકોને હાઈ સિક્યુરીટી પ્લેટ લગાવવામાં અગવડતા ન પડે તે માટે અધિકૃત ડીલરોને પણ સત્તા આપવામાં આવી છે. વાહન ચાલકો ડિલર્સ પાસેથી પણ પ્લેટ લગાવી શકે છે.

હાલમાં HSRP લગાવવાનો ચાર્જ

વાહનનો પ્રકાર સરકારી ચાર્જ(રૂ.માં) ટુ વ્હીલર 140 થ્રી વ્હીલર 180 ફોર વ્હીલર 400 ભારે વાહનો 420

નવા નિયમ પ્રમાણે દંડની જોગવાઈ

વાહનનો પ્રકાર દંડની રકમ (રૂ. માં) ટુ વ્હીલર 100 થ્રી વ્હીલર 200 ફોર વ્હીલર 300 ભારે વાહનો 500

[yop_poll id=”169″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">