સિધ્ધપૂરમાં જુવાર, અમરેલીમાં કપાસ, જંબુસરમાં ઘઉ, બાજરાના સૌથી વધુ ભાવ, જાણો ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં વેચાતા અનાજના 19મી સપ્ટેમ્બરના ભાવ

ગુજરાતમાં 19 સપ્ટેમ્બરના રોજ જુવારના સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુરમાં, કપાસના અમરેલીમાં, જંબુસરમાં ઘંઉ અને બાજરીના, કડીમાં ચોખાના અને જૂનાગઢના માંગરોળમાં મગફળીના સૌથી વધુ વેચાણ ભાવ બોલાયા છે. સિધ્ધપૂર એપીએમસીમાં જુવારના 3750થી 4150, અમરેલી એપીએમસીમાં કપાસના 3500થી 5145, મહેસાણાના કડીમાં ચોખાના 1550થી 2220, મગફળીના સૌથી વધુ ભાવ જૂનાગઢના માંગરોળમાં 5375થી 5500 સુધીના ભાવ બોલાયા છે. […]

સિધ્ધપૂરમાં જુવાર, અમરેલીમાં કપાસ, જંબુસરમાં ઘઉ, બાજરાના સૌથી વધુ ભાવ, જાણો ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં વેચાતા અનાજના 19મી સપ્ટેમ્બરના ભાવ
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 12:43 PM

ગુજરાતમાં 19 સપ્ટેમ્બરના રોજ જુવારના સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુરમાં, કપાસના અમરેલીમાં, જંબુસરમાં ઘંઉ અને બાજરીના, કડીમાં ચોખાના અને જૂનાગઢના માંગરોળમાં મગફળીના સૌથી વધુ વેચાણ ભાવ બોલાયા છે. સિધ્ધપૂર એપીએમસીમાં જુવારના 3750થી 4150, અમરેલી એપીએમસીમાં કપાસના 3500થી 5145, મહેસાણાના કડીમાં ચોખાના 1550થી 2220, મગફળીના સૌથી વધુ ભાવ જૂનાગઢના માંગરોળમાં 5375થી 5500 સુધીના ભાવ બોલાયા છે. તો ભરૂચના જંબુસરમાં બાજરીનો ભાવ 1800થી 2200 અને ઘઉનો ભાવ 2000થી 2400નો ભાવ બોલાયો હતો. જુઓ ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટમાં અનાજના ક્વિન્ટલ દીઠ ભાવ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">