અડધા કલાકના વરસાદમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ પાણી-પાણી, જુઓ VIDEO

સુરતની નવી સિવિલ અત્યારે સંપૂર્ણ કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. તેવા સમયે નવી સિવિલ કેમ્પસમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાતા ત્યાંથી પસાર થતાં વ્યક્તિઓમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં વરસાદ પડતા નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ટ્રોમા સેન્ટર, રેડિયોલોજી વિભાગ પાસે, સુમુલ પાર્લર નજીકમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે સહિતના કેટલાક જગ્યાઓમાં વરસાદી પાણી ભરાઈ […]

અડધા કલાકના વરસાદમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ પાણી-પાણી, જુઓ VIDEO
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:28 PM

સુરતની નવી સિવિલ અત્યારે સંપૂર્ણ કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. તેવા સમયે નવી સિવિલ કેમ્પસમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાતા ત્યાંથી પસાર થતાં વ્યક્તિઓમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં વરસાદ પડતા નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ટ્રોમા સેન્ટર, રેડિયોલોજી વિભાગ પાસે, સુમુલ પાર્લર નજીકમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે સહિતના કેટલાક જગ્યાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લીધે ત્યાંથી પસાર થતાં વ્યક્તિઓને તકલીફ પડી હતી અને સાથે કેટલાક વ્યક્તિઓમાં ગભરાટ જોવા મળ્યો હતો. કારણ કે કોરોના પોઝિટીવ દર્દી ભરાયેલા પાણીમાં થૂંકયો ન હોય તેવી ચિંતા સતાવતી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમુક કોરોના સંક્રમિત વ્યક્તિઓને લક્ષણ દેખાતા નથી જેથી તે વ્યક્તિને ખબર નથી કે તે કોરોનામાં સપડાયેલા છે આવા અથવા કોરોના પોઝિટીવ દર્દીઓ ભરાયેલા વરસાદી પાણીમાં થૂંકે કે ગળફો કાઢે તો તે વ્યક્તિનો ચેપ અન્ય વ્યક્તિને લાગવાની શક્યતા છે. જેથી હાલમાં સુરતમાં કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વરસાદી પાણીમાંથી પસાર થવા પહેલા અને બાદમાં લોકોએ ખાસ સાવચેતી અને તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નોંધનીય છે કે ધોધમાર વરસાદ પડે એટલે નવી સિવિલ કેમ્પસમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે. તેવા સમયે પાણી માટે પસાર થતાં દર્દી કે તેમના સંબંધી સહિતના વ્યક્તિઓએ હાલમાં સાવચેતી અને તકેદારી રાખવી જોઈએ. આવા સંજોગોમાં નવી સિવિલ તંત્રએ પણ વરસાદી પાણી નહીં ભરાય તે માટે વ્યવસ્થા અને યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">