દેવભૂમિદ્વારકાઃ કલ્યાણપુરના રાવલ ગામમાં જળબંબાકારની સ્થિતિ, ત્રીજી વખત બેટમાં ફેરવાયું, જુઓ VIDEO
દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની ચાલુ સિઝનમાં જ ત્રીજી વખત ગામ પાણીમાં ગરકાવ થયું. સાની ડેમ અને વર્તુ 2 ડેમના પાણી રાવલ ગામમાં પ્રવેશ્યા. રાવલ ગામનું મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ ગયું, તો કેટલાક નીચાણાવાળા ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ નુકસાન થયાના અહેવાલ છે. ચોમાસાની એક જ સિઝનમાં રાવલ ગામમાં […]
દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની ચાલુ સિઝનમાં જ ત્રીજી વખત ગામ પાણીમાં ગરકાવ થયું. સાની ડેમ અને વર્તુ 2 ડેમના પાણી રાવલ ગામમાં પ્રવેશ્યા. રાવલ ગામનું મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ ગયું, તો કેટલાક નીચાણાવાળા ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ નુકસાન થયાના અહેવાલ છે. ચોમાસાની એક જ સિઝનમાં રાવલ ગામમાં ત્રીજી વખત જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટીવ, CM યોગી આદિત્યનાથે મથુરા DMને કર્યો ફોન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો