‘આંદોલનકારી’ હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં

પાટીદાર અનામત આંદોલન સમિતિનો સંયોજક હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યો છે. કિંજલ હવે હાર્દિકની પ્રેમિકામાંથી પત્ની બની ચુકી છે. બંનેએ પરિવાર અને ગણતરીના મહેમાનોની હાજરીમાં સુરેન્દ્રનગરના દિગસર ગામમાં આવેલા ઉમિયા માતાના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા.  જુઓ VIDEO : Web Stories View more ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ કથાકાર જયા […]

'આંદોલનકારી' હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં
Follow Us:
| Updated on: Jan 27, 2019 | 7:16 AM

પાટીદાર અનામત આંદોલન સમિતિનો સંયોજક હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યો છે. કિંજલ હવે હાર્દિકની પ્રેમિકામાંથી પત્ની બની ચુકી છે. બંનેએ પરિવાર અને ગણતરીના મહેમાનોની હાજરીમાં સુરેન્દ્રનગરના દિગસર ગામમાં આવેલા ઉમિયા માતાના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા

જુઓ VIDEO :

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

હાર્દિક-કિંજલની લગ્નવિધિ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. લગ્ન મંડપે પહોચેલા હાર્દિક પટેલનું હાર પહેરાવીને સ્વાગત કરાયુ હતું. ત્યારે રીતિ-રિવાજ મુજબ જમાઈનું નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી. સાસુએ હાર્દિકનું નાક ખેંચ્યું હતું.

[yop_poll id=840]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">